એપોલો ટાયર્સ હવે ડ્રીમ11 ની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમનું નવું જર્સી સ્પોન્સર બન્યું છે. સૂર્યકુમાર યાદવની ટીમ હાલ એશિયા કપ 2025માં કોઈપણ સ્પોન્સર વિના રમી રહી છે.