Snowfall in Kashmir: કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. જ્યારે ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ (OSINT) એ સેટેલાઈટ ઈમેજીસનું વિશ્લેષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ, ગુરેઝ, માછિલ, કર્નાહ, દૂદપથરી અને શોપિયાં જેવા ઘણા વિસ્તારોમાં ગયા સપ્તાહમાં સારી હિમવર્ષા થઈ હતી.
અપડેટેડ Jan 30, 2024 પર 01:00