Benefits of pomegranate: દાડમ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. દાડમ સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. દાડમ ખાવાથી અપચો, કબજિયાત જેવી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે. દરેક વ્યક્તિએ દરરોજ એક દાડમ ખાવુ જોઇએ. દાડમ રોગ નાશક ફળમાંથી એક છે.

