Rumor: ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યાં બસ સ્ટેન્ડ પાસે લગાવેલા હેન્ડપંપમાંથી દુધિયા સફેદ પાણી નીકળવા લાગ્યું હતું. આ જોઈને સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ અને લોકો તેને સાચુ દૂધ ગણીને ડોલ અને બોટલોમાં ભરીને ઘરે લઈ જવા લાગ્યા. હેન્ડપંપમાંથી દૂધ નીકળ્યું હોવાના સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા.

