Get App

Surat Diamond Bourse: પેન્ટાગોન કરતાં પણ મોટી ઓફિસ, 1.5 લાખ લોકોને રોજગાર... કેવું છે ‘સુરત ડાયમંડ બુર્સ’ જેને પીએમ મોદીએ ગુજરાતને આપી ભેટ

Surat Diamond Bourse: સુરત એરપોર્ટ પર એક બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ 'સુરત ડાયમંડ બુર્સ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોર્પોરેટ ઓફિસમાં 4200 બિઝનેસમેન એક સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કરશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 17, 2023 પર 1:20 PM
Surat Diamond Bourse: પેન્ટાગોન કરતાં પણ મોટી ઓફિસ, 1.5 લાખ લોકોને રોજગાર... કેવું છે ‘સુરત ડાયમંડ બુર્સ’ જેને પીએમ મોદીએ ગુજરાતને આપી ભેટSurat Diamond Bourse: પેન્ટાગોન કરતાં પણ મોટી ઓફિસ, 1.5 લાખ લોકોને રોજગાર... કેવું છે ‘સુરત ડાયમંડ બુર્સ’ જેને પીએમ મોદીએ ગુજરાતને આપી ભેટ
Surat Diamond Bourse: સુરત એરપોર્ટ પર એક બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ 'સુરત ડાયમંડ બુર્સ'નું ઉદ્ઘાટન કર્યું હતું.

Surat Diamond Bourse: ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ પીએમ મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમની મુલાકાત દરમિયાન PMએ ગુજરાતના લોકોને યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસ પેન્ટાગોન કરતા પણ મોટી ‘સુરત ડાયમંડ બુર્સ'ની ભેટ આપી છે.

સુરત એરપોર્ટની બિલ્ડીંગ જેનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું છે. તે ટર્મિનલ રૂપિયા 160 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. તેના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સુરતમાં રોડ શો પણ કર્યો હતો. જેમાં રસ્તાની બંને બાજુ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો