ભારતમાં SUVની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. નવરાત્રિ 2025માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના SUVનું વેચાણ 60% વધ્યું. જાણો ગ્રામીણ બજારની માંગ અને નવા બોલેરો મોડલની વિશેષતાઓ વિશે.