મારુતિ સુઝુકી ઈ વિટારામાં ગ્રાહકોને બે બેટરી પેકના વિકલ્પ મળશે, જેમાં 48.8 kWh અને 61.1 kWh યુનિટનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે ઈ વિટારા એક સિંગલ ચાર્જ પર 500 કિલોમીટરથી વધુની ડ્રાઇવિંગ રેન્જ આપશે. મારુતિ ઈ વિટારાની એક્સ-શોરૂમ કિંમત લગભગ 17 લાખ રૂપિયાથી શરૂ થવાની સંભાવના છે.
અપડેટેડ Apr 08, 2025 પર 10:29