Car Sales November 2025: નવેમ્બર 2025માં ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી. ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકીના વેચાણમાં 26%નો ઉછાળો નોંધાયો. જાણો મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને ટોયોટાના વેચાણના સંપૂર્ણ આંકડા અને માર્કેટનું વિશ્લેષણ.
અપડેટેડ Dec 02, 2025 પર 12:33