Bank Holidays in January 2024: નવું વર્ષ આવવાનું છે... જાન્યુઆરી 2024 ની શરૂઆત પહેલાં, તમારે બેન્કની રજાઓની સૂચિ તપાસવી આવશ્યક છે. જાન્યુઆરી મહિનામાં ઘણી બેન્ક રજાઓ પણ છે. જો તમે પણ બ્રાન્ચમાં જવા માંગતા હોવ તો આપને જણાવીએ કે જાન્યુઆરીમાં બેન્કો 14 દિવસ સુધી બંધ રહેશે. રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રજાઓની યાદી પહેલાથી જ બહાર પાડવામાં આવી છે.

