Get App

Corona Cases in India: ફરથી ડરાવી રહ્યો છે કોરોના વાયરસ, દેશમાં 602 નવા કેસ, પાંચ લોકોના મોત, જાણો ગુજરાતની સ્થિતિ

Corona Cases in India: દેશમાં એક દિવસ પહેલા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં 602 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ લોકોના મોત થયા છે. દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની કુલ સંખ્યા 4440 પર પહોંચી ગઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 03, 2024 પર 1:10 PM
Corona Cases in India: ફરથી ડરાવી રહ્યો છે કોરોના વાયરસ, દેશમાં 602 નવા કેસ, પાંચ લોકોના મોત, જાણો ગુજરાતની સ્થિતિCorona Cases in India: ફરથી ડરાવી રહ્યો છે કોરોના વાયરસ, દેશમાં 602 નવા કેસ, પાંચ લોકોના મોત, જાણો ગુજરાતની સ્થિતિ
Corona Cases in India: દેશમાં એક દિવસ પહેલા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો

Corona Cases in India: દેશમાં એક દિવસ પહેલા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં 602 નવા કેસ નોંધાયા છે.

દેશમાં 602 કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ -19 ના 602 નવા કેસ નોંધાયા છે, જ્યારે પાંચ લોકોના મોત થયા છે. દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની કુલ સંખ્યા 4,440 પર પહોંચી ગઈ છે.

એક દિવસ પહેલા કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો

બધા સમાચાર

+ વધુુ વાંચો