Latest World News, (લેટેસ્ટ વર્લ્ડ ન્યૂઝ) | page-25 Moneycontrol
Get App

વર્લ્ડ ન્યૂઝ

IIPની ગ્રોથ નવેમ્બરમાં 5.8 ટકાથી વધીને 11.7 ટકા રહી

નવેમ્બરમાં ઔદ્યોગિક પ્રોડક્શન (IIP)ની ગ્રોથ 11.7 ટકા રહી છે. ગયા વર્ષે આ મહિને IIPનો ગ્રોથ 5.8 ટકા હતો. મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇન્પ્લિમેન્ટેશન (MoSPI)એ સોમવાર તેના આંકડા જાહેર કર્યા હતા. ઑક્ટોબરમાં આઈઆઈપીની ગ્રોથ 5.8 ટકા હતી.

અપડેટેડ Dec 12, 2023 પર 07:15