ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ કે ઑક્ટોબર-ડિસેમ્બર રિયલ GDP અનુમાન 6 ટકાથી વધીને 6.5 ટકા કરી દેવામાં આવ્યુ છે. જ્યારે, જાન્યુઆરી-માર્ચ રિયલ GDP અનુમાન 5.7 ટકાથી વધીને 6 ટકા કરી દેવામાં આવ્યુ છે. એપ્રિલ-જુન નાણાકીય વર્ષ 2025 રિયલ GDP અનુમાન વધારીને 6.7 ટકા કરવામાં આવ્યું છે.
અપડેટેડ Dec 08, 2023 પર 11:28