Republic Day 2024: કલવરી ક્લાસ સબમરીન લગભગ 67 મીટર લાંબી અને 21 મીટર ઊંચી છે. તેનું વજન લગભગ દોઢ હજાર ટન છે. તે પાણીની ઉપર 20 કિલોમીટર પ્રતિ કલાક અને પાણીની અંદર 37 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.