Get App

Vibrant Gujarat Summit 2024: આજથી વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ, PM મોદીએ ઉદ્ઘાટન

Vibrant Gujarat Summit 2024: આજથી શરૂ થતી ગ્લોબલ ગુજરાત વાઇબ્રંટ ગુજરાતની 10મી આવૃત્તિ છે. આ વખતે વાઈબ્રંટ ગુજરાત સમિટ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047ના વિઝનને આગળ ધપાવશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 10, 2024 પર 11:38 AM
Vibrant Gujarat Summit 2024: આજથી વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ, PM મોદીએ ઉદ્ઘાટનVibrant Gujarat Summit 2024: આજથી વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ, PM મોદીએ ઉદ્ઘાટન
Vibrant Gujarat Summit 2024: આજથી શરૂ થતી ગ્લોબલ ગુજરાત વાઇબ્રંટ ગુજરાતની 10મી આવૃત્તિ છે.

Vibrant Gujarat Summit 2024: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. 10-12 જાન્યુઆરી સુધી ચાલનારી આ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જો કે આ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે જ ગાંધીનગર પહોંચી ગયા હતા.

વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ

ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલા 2003માં વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી, જે આજથી શરૂ થઈ રહેલી તેની 10મી આવૃત્તિ છે. આ વખતે વાઈબ્રંટ ગુજરાત સમિટ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047ના વિઝનને આગળ ધપાવશે.

ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

બધા સમાચાર

+ વધુુ વાંચો