સીએનબીસી-બજાર પર અમે તમારા માટે લાવ્યા છે એક એવો અનોખો મુકાબલો, જે તમારા માટે છે ફાયદામંદ. ટી-20 ની મજાની સાથે તમને મળશે શેર બજારમાં આજે ટ્રેડ કરવા માટે ઘણા મોકા.
જો કે, અમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો. ભલે તે શેર વધ્યા કે ઘટ્યા તમને ફાયદો કરાવીને જ જશે. એટલેકે 22 શેરોમાં આજે ખરીદી કે વેચવાની સલાહ.
અમારી પહેલી ટીમના કપ્તાન છે સીનિયર એડિટર નિરજ બાજપેઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
નિરજ બાજપેઈની ટીમ
શિલ્પા મેડિકેર: ખરીદો - 437, લક્ષ્યાંક - 450, સ્ટૉપલોસ - 432
એસએમએસ ફાર્મા: ખરીદો - 36.30, લક્ષ્યાંક - 39, સ્ટૉપલોસ - 36
ડૉ.લાલ પેથલેબ: ખરીદો - 1676, લક્ષ્યાંક - 1700, સ્ટૉપલોસ - 1670
મેટ્રોપોલિસ: ખરીદો - 1990, લક્ષ્યાંક - 2100, સ્ટૉપલોસ - 1980
નોવર્ટીસ ઈન્ડિયા: ખરીદો - 567, લક્ષ્યાંક - 590, સ્ટૉપલોસ - 562
એસ્ટ્રાઝેનેકા: ખરીદો - 2654, લક્ષ્યાંક - 2750, સ્ટૉપલોસ - 2645
અલબર્ટ ડેવિડ: ખરીદો - 411, લક્ષ્યાંક - 450, સ્ટૉપલોસ - 405
એનજીએલ ફાઈનકેમિકલ્સ: ખરીદો - 409, લક્ષ્યાંક - 425, સ્ટૉપલોસ - 403
એશિયન ગ્રેનિટો: ખરીદો - 245, લક્ષ્યાંક - 265, સ્ટૉપલોસ - 242
નિટકો ટાઈલ્સ: ખરીદો - 19.95, લક્ષ્યાંક - 22, સ્ટૉપલોસ - 19.50
અમારી બીજી ટીમના કપ્તાન છે રિસર્ચ એનાલિસ્ટ હેમંત ઘઈ. આવો જાણીએ કે ક્યા-ક્યા સ્ટૉક્સ તેમની ટીમમાં શામિલ છે.
હેમંત ઘઈની ટીમ
એચડીએફસી બેન્ક: ખરીદો - 1181, લક્ષ્યાંક - 1210, સ્ટૉપલોસ - 1178
એચડીએફસી: ખરીદો - 2193, લક્ષ્યાંક - 2230, સ્ટૉપલોસ - 2190
બજાજ ફાઈનાન્સ: ખરીદો - 4456, લક્ષ્યાંક - 4550, સ્ટૉપલોસ - 4450
બજાજ ફિનસર્વ: ખરીદો - 8969, લક્ષ્યાંક - 9000, સ્ટૉપલોસ - 8960
રેયમંડ: ખરીદો - 494, લક્ષ્યાંક - 525, સ્ટૉપલોસ - 490
નોસિલ: ખરીદો - 94, લક્ષ્યાંક - 105, સ્ટૉપલોસ - 93
થિરૂમલાઈ કેમિકલ્સ: ખરીદો - 64, લક્ષ્યાંક - 74, સ્ટૉપલોસ - 63
સુટલેજ ટેક્સટાઇલ્સ: ખરીદો - 29.30, લક્ષ્યાંક - 35, સ્ટૉપલોસ - 29
ડોનર ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો - 28.35, લક્ષ્યાંક - 34, સ્ટૉપલોસ - 28
લક્ષ્મી મશીન: ખરીદો - 3225, લક્ષ્યાંક - 3300, સ્ટૉપલોસ - 3210