જૈનમ બ્રોકિંગ લિમિટેડના વિનિત શાહનું કહેવું છે કે નિફ્ટીમાં હાલ 22,500ના લેવલ પર કારોબાર કરી રહી છે. નિફ્ટીમાં 22,550નો સ્ટૉકલોસ રાખીને રોકાણ કરવું જોઈએ. નિફ્ટી ઘટાડાની શક્યતા વધારે જોવા મળી રહી છે. આજે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. આવનારા સમયમાં થોડું ધ્યાન રાખવું જોઈએ તો વધારે સારા રિટર્ન મળી શકે છે.