પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹859 કરોડ ખરીદ્યા. શૉર્ટ કવર કર્યા અને ફ્રેશ લૉન્ગ કર્યા. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ₹282 કરોડ વેચ્યા. પુટ વેચ્યા અને અમુક કોલ પણ ખરીદ્યા. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચરમા ₹1354 કરોડ ખરીદ્યા, ભારે શૉર્ટ કવરિંગ.
નિફ્ટી માટે 8870-8900 મહત્વના સ્તર છે. જો આ સ્તર નીચે સરકે તો 8790-8555 શક્ય. ગત શુક્રવારનો 8555 પેનિક લૉ. નિફ્ટીમાં ઉપરની તરફ 9240-9280 પર અવરોધ છે. પૉઝિશનલ શૉર્ટ્સ માટે 9475 સ્ટોપલોસ રાખો.