પ્રદીપ પંડ્યાના મતે FIIsએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹300cr શૅર્સ ખરીદ્યા. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ₹377CR વેચ્યા. નાની વેચવાલી સાથે નેટ કોલ ઉમેરો. સ્ટૉક ફ્યુ.મા ₹1247cr ખરીદ્યા,લૉન્ગ કરી શૉર્ટ કવર કર્યા.
પ્રદીપ પંડ્યાના મતે FIIsએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹300cr શૅર્સ ખરીદ્યા. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ₹377CR વેચ્યા. નાની વેચવાલી સાથે નેટ કોલ ઉમેરો. સ્ટૉક ફ્યુ.મા ₹1247cr ખરીદ્યા,લૉન્ગ કરી શૉર્ટ કવર કર્યા.
8555 નીચે 8210 અને 7950 મહત્વના છે. ઇન્ટ્રાડેમાં કોઇ પણ ઉછાળે 8555 પર અવરોધ છે. નિફ્ટીમાં પૉઝિશનલ શૉર્ટ્સ માટે સ્ટોપલોસ 8700 રાખો.
બેન્ક નિફ્ટી 20675 નીચે ખુલીને ટકે તો 20270-19725 તરફ વધુ ડાઉન સાઇડ છે. નિફ્ટી બેન્ક માટે પૉઝિશનલ સ્ટોપલોસ 21200 રાખો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.