Get App

નિફ્ટીમાં 8650-8700ના સ્તર દેખાઇ શકે: પ્રદીપ પંડ્યા

પ્રદીપ પંડ્યાના મતે 8950 નીચે નિફ્ટીમાં 8650-8700ના સ્તર દેખાઇ શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 13, 2020 પર 6:57 PM
નિફ્ટીમાં 8650-8700ના સ્તર દેખાઇ શકે: પ્રદીપ પંડ્યાનિફ્ટીમાં 8650-8700ના સ્તર દેખાઇ શકે: પ્રદીપ પંડ્યા

પ્રદીપ પંડ્યાના મતે 8950 નીચે નિફ્ટીમાં 8650-8700ના સ્તર દેખાઇ શકે છે. જો સર્કિટ હીટ કરે તો સાવચેતિ સાથે ટ્રેડ કરો. સર્કિટ લેવલ નજીક હોવાથી નફાવાળા ઓપશન્સ સ્ક્વેર કરો. સર્કિટ પહેલા નફો બાંધો.

પોઝિશનલ શૉર્ટ્સ માટે 9000 ટ્રેલિંગ સ્ટોપલોસ છે. નિફ્ટી બેન્ક માટે ગેપ ડાઉન પર 22500 મહત્વનું લેવલ છે. સર્કિટ લેવલ નજીક હોવાથી નફાવાળા ઓપશન્સ સ્ક્વેર કરો. સર્કિટ પહેલા નફો બાંધો. પોઝિશનલ શૉર્ટ્સ માટે 23000 ટ્રેલિંગ સ્ટોપલોસ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો