Get App

આગળ 9475-9600ના સ્તર દેખાઇ શકે: પ્રદીપ પંડ્યા

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટીમાં 9325ના સ્તર ટકે નહીં તો 9050 પર આજે મહત્વનો સપોર્ટ છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2020 પર 1:08 PM
આગળ 9475-9600ના સ્તર દેખાઇ શકે: પ્રદીપ પંડ્યાઆગળ 9475-9600ના સ્તર દેખાઇ શકે: પ્રદીપ પંડ્યા

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹654 કરોડ શૅર્સ ખરીદ્યા. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ₹1302cr વેચ્યા, કોલ્સ વેચ્યા. એફઆઈઆઈએસએ સ્ટૉક ફ્યુચર્સમાં ₹1109 કરોડ વેચ્યા. લૉન્ગ અનવાઇન્ડિંગ સાથે ફ્રેશ શૉર્ટ્સ કર્યા.

આગળ અપમુવ માટે નિફ્ટી 9325 પર ટકવુ જરૂરી છે. આગળ 9475-9600ના સ્તર દેખાઇ શકે છે. જો નિફ્ટીમાં 9325ના સ્તર ટકે નહીં તો 9050 પર આજે મહત્વનો સપોર્ટ છે. જેની નીચે 8900-8725 સુધી સરકી શકે છે. નિફ્ટી બેન્કને અપમુવ માટે 23400 પર ટકવુ જરૂરી છે. જો ટકશે તો 23775-24050ના સ્તર દેખાઇ શકે છે. જો 23400ના સ્તર પર ટકશે નહીં તો 22725-22525 તરફ સરકી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો