Get App

Today's Broker's Top Picks: ફાઈનાન્શિયલ સેક્ટર, કેમિકલ્સ, રિયલ એસ્ટેટ, ટીવીએસ મોટર, નાયકા છે બ્રોકરેજહાઉસિઝના રડાર પર

જેફરિઝે રિયલ એસ્ટેટ પર 2024માં રેસિડેન્શિયલ વેચાણ 20% વધ્યું છે. સ્થાનિક માગમાં સુધારો થયો છે. પ્રેસ્ટીજ એસ્ટેટ્સ માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી અન્ડરપરફોર્મ રેટિંગ આપ્યા છે. શોભા માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 09, 2024 પર 10:19 AM
Today's Broker's Top Picks: ફાઈનાન્શિયલ સેક્ટર, કેમિકલ્સ, રિયલ એસ્ટેટ, ટીવીએસ મોટર, નાયકા છે બ્રોકરેજહાઉસિઝના રડાર પરToday's Broker's Top Picks: ફાઈનાન્શિયલ સેક્ટર, કેમિકલ્સ, રિયલ એસ્ટેટ, ટીવીએસ મોટર, નાયકા છે બ્રોકરેજહાઉસિઝના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ફાઈનાન્શિયલ સેક્ટર પર HSBC

એચએસબીસીએ ફાઈનાન્શિયલ સેક્ટર પર 2024 બેન્કો માટે બે મુખ્ય ટ્રેડ-ઓફ લાવશે. લિક્વિડિટી ટાઈટનેસનો NBFCsને ફાયદો થશે. એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક ટોપ પીક છે. NBFC કંપનીઓમાં શ્રીરામ ફાઈનાન્સ, L&T ફાઈનાન્સ હોલ્ડિગ્સ માટે BUY રેટિંગ આપ્યા છે. ચોલા ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્સ માટે BUY રેટિંગ આપ્યા છે. LIC હાઉસિંગ ફાઈનાન્સ માટે રેટિંગ અપગ્રેડ કરી હોલ્ડ કર્યું છે.

કેમિકલ્સ પર જેફરિઝ

બધા સમાચાર

+ વધુુ વાંચો