મોર્ગન સ્ટેનલીએ ગુજરાત ગેસ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 579 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભાવમાં ઘટાડો સિરામિક્સમાં માર્કેટ શેર પરત મેળવવા મદદ કરશે. સ્પોટ LNG કિંમતો હજી વધારે ઘટી શકે છે.
અપડેટેડ Mar 04, 2024 પર 11:04 AM