Get App

M&M Brokerage: M&M ના સ્ટૉકમાં 3.90% તેજી, બ્રોકરેજિસ હાઉસીઝની આ સ્ટૉક પર શું છે સલાહ

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Mar 23, 2023 પર 11:15 AM
M&M Brokerage: M&M ના સ્ટૉકમાં 3.90% તેજી, બ્રોકરેજિસ હાઉસીઝની આ સ્ટૉક પર શું છે સલાહM&M Brokerage: M&M ના સ્ટૉકમાં 3.90% તેજી, બ્રોકરેજિસ હાઉસીઝની આ સ્ટૉક પર શું છે સલાહ

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Brokerage On M&M

JPMorgan On M&M

જેપી મોર્ગને એમએન્ડએમ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય ₹1,520 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EV Fundraise Continues, Last-Mile Mobility બિઝનેસ સાથે કરાર કર્યા. આગળ તેમણે કહ્યુ કે EV 3-વ્હિલર સેગ્મેન્ટમાં કંપનીની પોઝિશન મજબૂત બનશે. કંપનીનો LMM બિઝનેસ નવા એન્ટીટીમાં પ્રવેશ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો