Get App

TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને આપ્યું રાજીનામું, જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહ

TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપ્યું. ગોપીનાથનનું રાજીનામું 15 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે. K કૃતિવાસનની TCSના નવા CEO તરીકે નિમણૂક થઈ. K કૃતિવાસનએ CEO પદ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 17, 2023 પર 9:07 AM
TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને આપ્યું રાજીનામું, જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહTCSના MD અને CEO રાજેશ ગોપીનાથને આપ્યું રાજીનામું, જાણો શું છે બ્રોકરેજ હાઉસની સલાહ

TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપ્યું. ગોપીનાથનનું રાજીનામું 15 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે. K કૃતિવાસનની TCSના નવા CEO તરીકે નિમણૂક થઈ. K કૃતિવાસનએ CEO પદ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

N ચંદ્રશેખરનએ કહ્યું રાજેશે ગોપીનાથને છેલ્લા 6 વર્ષમાં મજબૂત લિડરશીપ આપી. ગોપીનાથને TCSના ગ્રોથના આગામી ફેઝ માટે મજબૂત પાયો નાખ્યો છે.

રાજેશ ગોપીનાથને કહ્યું છેલ્લા 6 વર્ષ શ્રેષ્ઠ અને સૌથી વધુ પરિપૂર્ણ રહ્યા છે. હું આગળ શું કરીશ તે વિશે વિચારી રહ્યો છું. TCSના ચેરમેન સાથે મોટી ચર્ચા બાદ પદ છોડવાનો નિર્ણય કર્યો. આગામી સમયમાં K કૃતિવાસન સાથે મળીને કામ કરશે. તેમને જરૂરી તમામ મદદ આપીશ.

Brokerage On TCS -

બધા સમાચાર

+ વધુુ વાંચો