Get App

Today's Broker's Top Picks: અદાણી પોર્ટ, ટાટા મોટર્સ, જીએસપીએલ અને ટાઈટન છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2023 પર 11:47 AM
Today's Broker's Top Picks: અદાણી પોર્ટ, ટાટા મોટર્સ, જીએસપીએલ અને ટાઈટન છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: અદાણી પોર્ટ, ટાટા મોટર્સ, જીએસપીએલ અને ટાઈટન છે બ્રોકરેજના રડાર પર
યૂબીએસે વોલ્ટાસ પર ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 885 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અદાણી પોર્ટ પર CLSA

સીએલએસએ એ અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 878 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અદાણી પોર્ટના ઈઝરાયેલ કંપની હાફિયા પોર્ટમાં મોટા રોકાણ છે. ઈઝરાયેલ પર થયેલા હુમલાથી 5% ઘટડો નોંધાયો. હાઇફા પોર્ટ કંપનીના H1FY24 વોલ્યુમમાં 3% યોગદાન રહ્યુ છે. લાંબાગાળાના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અપસાઇડ સાથે કર્મચારીઓના ખર્ચમાં ઘટાડો થયો. યુદ્ધનો ભય વધુ સારી ખરીદીની તક છે.

ટાટા મોટર્સ પર CLSA

બધા સમાચાર

+ વધુુ વાંચો