Get App

Today's Broker's Top Picks: અંબર એન્ટરપ્રાઇસિસ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા હેલ્થકેર, પેન્ટ્સ કંપની, બજાજ ફાઈનાન્સ અને ICICI લોમ્બાર્ડ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ May 30, 2023 પર 12:22 PM
Today's Broker's Top Picks: અંબર એન્ટરપ્રાઇસિસ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા હેલ્થકેર, પેન્ટ્સ કંપની, બજાજ ફાઈનાન્સ અને ICICI લોમ્બાર્ડ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: અંબર એન્ટરપ્રાઇસિસ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા હેલ્થકેર, પેન્ટ્સ કંપની, બજાજ ફાઈનાન્સ અને ICICI લોમ્બાર્ડ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અંબર એન્ટરપ્રાઇસિસ પર જેફરિઝ

જેફરિઝે અંબર એન્ટરપ્રાઇસિસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક ₹3120 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મલ્ટી ઈયર ગ્રોથ માટે સ્થાનિક AC ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળ્યુ છે. નાણાકીય વર્ષ 19 માં RAC ઉત્પાદન 22% વધ્યુ હતું. નાણાકીય વર્ષ 23માં 29-30% વધ્યુ. નાણાકીય વર્ષ 26 માટે RoCE 19% વધવાની અપેક્ષા રાખી છે.

બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પર નોમુરા

બધા સમાચાર

+ વધુુ વાંચો