Get App

Today's Broker's Top Picks: બેન્ક, આઈટી, OMCs, શ્રીરામ ફાઈનાન્સ, ઈમામી, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ છે બ્રોકરેજ રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Jun 22, 2023 પર 10:01 AM
Today's Broker's Top Picks: બેન્ક, આઈટી, OMCs, શ્રીરામ ફાઈનાન્સ, ઈમામી, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ છે બ્રોકરેજ રડાર પરToday's Broker's Top Picks: બેન્ક, આઈટી, OMCs, શ્રીરામ ફાઈનાન્સ, ઈમામી, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ છે બ્રોકરેજ રડાર પર
ગોલ્ડમેન સૅક્સે ઈમામી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 500 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેન્ક પર નોમુરા

નોમુરાએ બેન્ક પર નાણાકીય વર્ષ 24-25 માં RoEs 17% રહેવાનો અંદાજ આપ્યો છે. પ્રાઈવેટ બેન્ક માટે લોન CAGR 18% રહેવાનો અંદાજ છે. ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક ટોપ પીક છે. AU સ્મૉલ ફાઈનાન્સ બેન્ક માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. રેટિંગ ઘટાડીને રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે.

IT પર મૉર્ગન સ્ટેનલી

બધા સમાચાર

+ વધુુ વાંચો