Get App

Today's Broker's Top Picks: BHEL, ટાટા મોટર્સ, ડિલહેવરી, પીવીઆર, એક્સિસ બેન્ક, આઈજીએલ, સન ટેક અને જીસીપીએલ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Jun 06, 2023 પર 10:27 AM
Today's Broker's Top Picks: BHEL, ટાટા મોટર્સ, ડિલહેવરી, પીવીઆર, એક્સિસ બેન્ક, આઈજીએલ, સન ટેક અને જીસીપીએલ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: BHEL, ટાટા મોટર્સ, ડિલહેવરી, પીવીઆર, એક્સિસ બેન્ક, આઈજીએલ, સન ટેક અને જીસીપીએલ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે સન ટેક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 415 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

BHEL પર નોમુરા

નોમુરાએ BHEL પર RUDCEના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 61 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વધતા દેવાની અસર કેશ ફ્લો પર છે. નાણાકીય વર્ષ 24/25 માટે EBITDA 13%/4% રહેવાનો અંદાજ છે.

ટાટા મોટર્સ પર ગોલ્ડમેન સૅક્સ

બધા સમાચાર

+ વધુુ વાંચો