Get App

Todays Brokers Top Picks: બીપીસીએલ, એચડીએફસી બેંક, ઈન્ડોસ્ટાર, ડિક્સન ટેક, એમ્ફેસિસ, એમએન્ડએમ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Aug 28, 2023 પર 11:17 AM
Todays Brokers Top Picks: બીપીસીએલ, એચડીએફસી બેંક, ઈન્ડોસ્ટાર, ડિક્સન ટેક, એમ્ફેસિસ, એમએન્ડએમ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પરTodays Brokers Top Picks: બીપીસીએલ, એચડીએફસી બેંક, ઈન્ડોસ્ટાર, ડિક્સન ટેક, એમ્ફેસિસ, એમએન્ડએમ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

BPCL પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ BPCL પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 425 રૂપિયા પ્રતિશેરથી વધારીને 485 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્લોબલ ફ્યુલ માગમાં સુધારો, આઉટલુકને આગળ વધારવા માટે સ્થાનિક પોલિસીમાં સુધારા જોવા મળ્યો. મર્યાદિત વૈશ્વિક ઇંધણ પુરવઠાને કારણે Mid-cycle સ્તરોથી માર્જિનમાં સુધારો થયો છે. RoE 16-18% નજીક રહેવાની અપેક્ષા છે.

HDFC બેન્ક પર ગોલ્ડમેન સૅક્સ

બધા સમાચાર

+ વધુુ વાંચો