Get App

Today's Broker's Top Picks: બ્રિટાનિયા, બર્જર પેન્ટ્સ, ડાબર ઈન્ડિયા, ડૉ. લાલ પેથ લેબ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Nov 03, 2023 પર 11:11 AM
Today's Broker's Top Picks: બ્રિટાનિયા, બર્જર પેન્ટ્સ, ડાબર ઈન્ડિયા, ડૉ. લાલ પેથ લેબ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: બ્રિટાનિયા, બર્જર પેન્ટ્સ, ડાબર ઈન્ડિયા, ડૉ. લાલ પેથ લેબ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ છે બ્રોકરેજના રડાર પર
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર ડાબર પર મૉર્ગન સ્ટેનલી મૉર્ગન સ્ટેનલીએ ડાબર પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 608 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

એચએસબીસીએ બ્રિટાનિયા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં સેલ્સ 0.8% વધ્યો છે, જ્યારે વોલ્યુમ ગ્રોથ ફ્લેટ રહ્યો છે. ગ્રામિણ વિસ્તારમાં ડિમાન્ડ નબળી દેખાય રહી છે.

બ્રિટાનિયા પર મેક્વાયરી

બધા સમાચાર

+ વધુુ વાંચો