Get App

Todays Brokers Top Picks: એનએચપીસી, વોડાફોન, કોનકોર્ડ બાયોટેક, મણપ્પુરમ ફાઈનાન્શિયલ્સ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Oct 06, 2023 પર 10:50 AM
Todays Brokers Top Picks: એનએચપીસી, વોડાફોન, કોનકોર્ડ બાયોટેક, મણપ્પુરમ ફાઈનાન્શિયલ્સ છે બ્રોકરેજના રડાર પરTodays Brokers Top Picks: એનએચપીસી, વોડાફોન, કોનકોર્ડ બાયોટેક, મણપ્પુરમ ફાઈનાન્શિયલ્સ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એનએચપીસી પર ખરીદદારીની સલાહ છે. તેના પર લક્ષ્યાંક 63 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT સર્વિસિસ પર સિટી

સિટીએ IT સર્વિસિસ પર ઈન્ડસ્ટ્રીનો FY24માં EBIT ગ્રોથ 5%-78% વચ્ચે રહી શકે છે. કંપનીનો ગ્રોથ ધીમો રહી શકે છે. નબળા ચોમાસા અને વેતન વધારાની અસર જોવા મળશે. FY25 માટે કંસો EBITના ગ્રોથમાં પડકાર જોવા મળી શકે છે. ઈન્ફોસિસ, HCL ટેક માટે ન્યૂટ્રલ રેટિંગ, અન્ય સ્ટોક્સ માટે વેચવાલી કરી છે.

NHPC પર CLSA

બધા સમાચાર

+ વધુુ વાંચો