Get App

Today's Broker's Top Picks: ટાટા પાવર, આઈશર મોટર, ઝોમેટો, મેદાંતા છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Nov 30, 2023 પર 11:12 AM
Today's Broker's Top Picks: ટાટા પાવર, આઈશર મોટર, ઝોમેટો, મેદાંતા છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: ટાટા પાવર, આઈશર મોટર, ઝોમેટો, મેદાંતા છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે આઈશર મોટર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4650 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ટાટા પાવર પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ ટાટા પાવર પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 213 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 માં આવક અને નફાની ગાઈડન્સ 13% અને 17% ઘટવાના અનુમાન છે. કેપેક્સ ગાઈડન્સ ઘટવાના અનુમાન છે. નેટ ડેટ,EBITDA ગાઈડન્સમાં પણ દબાણની ધારણા છે.

ટાટા પાવર પર સિટી

બધા સમાચાર

+ વધુુ વાંચો