Get App

Today's Top Brokerages Calls: એચસીએલ ટેક, આઈશર મોટર્સ અને સંવર્ધન મધરસન છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Jul 13, 2023 પર 1:17 PM
Today's Top Brokerages Calls: એચસીએલ ટેક, આઈશર મોટર્સ અને સંવર્ધન મધરસન છે બ્રોકરેજના રડાર પરToday's Top Brokerages Calls: એચસીએલ ટેક, આઈશર મોટર્સ અને સંવર્ધન મધરસન છે બ્રોકરેજના રડાર પર
મેક્વાયરીએ એચસીએલ ટેક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના ટાર્ગેટ 1520 રૂપિયા નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

એચસીએલ ટેક પર જેફરીઝ

જેફરીઝે એચસીએલ ટેક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 1,205 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સર્વિસ અને સૉફ્ટવેર બન્ને સેગમેન્ટમાં અપ્રત્યાશિત રેવેન્યૂ ઘટાડાના કારણે Q1 પરિણામ અનુમાનથી નબળા રહ્યા. ડીલની સંખ્યા નબળી રહી. જો કે પ્રબંધનને બીજા ક્વાર્ટરમાં સારી સંખ્યા ડીલ્સ થવાની ઉમ્મીદ છે. કંપનીએ અનુમાનથી નબળા પરિણામોની બાવજૂદ સીસી ગ્રોથ અને માર્જિન પર ગાઈડેંસ બનાવી રાખ્યા છે.

એચસીએલ ટેક પર મેક્વાયરી

બધા સમાચાર

+ વધુુ વાંચો