Get App

Today's Top Brokerages: રિલાયન્સ, બજાજ ઓટો, ITC, ICICI લોમ્બાર્ડ પર જાણો બ્રોકરેજહાઉસિઝની સલાહ

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Mar 29, 2023 પર 10:16 AM
Today's Top Brokerages: રિલાયન્સ, બજાજ ઓટો, ITC, ICICI લોમ્બાર્ડ પર જાણો બ્રોકરેજહાઉસિઝની સલાહToday's Top Brokerages: રિલાયન્સ, બજાજ ઓટો, ITC, ICICI લોમ્બાર્ડ પર જાણો બ્રોકરેજહાઉસિઝની સલાહ

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

 

રિલાયન્સ પર મેક્વાયરી

મેક્વાયરીએ રિલાયન્સ પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના પર રેટિંગ અન્ડરપરફોર્મથી ન્યૂટ્રલ કર્યા છે. જ્યારે તેમણે તેના પર લક્ષ્યાંક ₹2050 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે 2 વર્ષ માટે આવક CAGR 6% રહેવાની અપેક્ષા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો