Get App

Top Brokerage Calls: કોલ ઈન્ડિયા, જસ્ટ ડાયલ, ઝોમેટો, ટાઈટન, યુનાટેડ સ્પિરિટ્સ છે બ્રોકરેજ રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Apr 19, 2023 પર 10:08 AM
Top Brokerage Calls: કોલ ઈન્ડિયા, જસ્ટ ડાયલ, ઝોમેટો, ટાઈટન, યુનાટેડ સ્પિરિટ્સ છે બ્રોકરેજ રડાર પરTop Brokerage Calls: કોલ ઈન્ડિયા, જસ્ટ ડાયલ, ઝોમેટો, ટાઈટન, યુનાટેડ સ્પિરિટ્સ છે બ્રોકરેજ રડાર પર
જેપી મૉર્ગને કોલ ઈન્ડિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹285 પ્રતિ શેરથી વધારી ₹290 પ્રતિ શેર કર્યો.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

કોલ ઈન્ડિયા પર જેપી મૉર્ગન

જેપી મૉર્ગને કોલ ઈન્ડિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹285 પ્રતિ શેરથી વધારી ₹290 પ્રતિ શેર કર્યો. આગળ તેમનું કહેવુ છે કે FSA કોલસાના ભાવમાં વધારો થવાની અપેક્ષા છે. કંપનીએ 18 જાન્યુઆરીએ કિંમત વધારી હતી. કંપની હજુ ભાવ વધારો કરશે તેવી અપેક્ષા છે. છેલ્લા 2 વર્ષમાં કંપનીમાં ફોરેન શેરહોલ્ડિંગ વધ્યુ છે.

જસ્ટ ડાયલ પર સિટી

બધા સમાચાર

+ વધુુ વાંચો