Get App

Top Brokerage Calls: જાણો કયા શેરો પર છે બ્રોકરેજની નજર! શું તમે પણ કરશો રોકાણ?

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Jun 07, 2023 પર 11:02 AM
Top Brokerage Calls: જાણો કયા શેરો પર છે બ્રોકરેજની નજર! શું તમે પણ કરશો રોકાણ?Top Brokerage Calls: જાણો કયા શેરો પર છે બ્રોકરેજની નજર! શું તમે પણ કરશો રોકાણ?
મૉર્ગન સ્ટેનલીએ બજાજ ફાઈનાન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ITC પર JP મૉર્ગન

JP મૉર્ગને ITC પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹480 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ગ્રામિણ વિસ્તારમાં FMCG માર્કેટ ગ્રોથમાં સુધારો જોવા મળશે. સુપિરિયર એક્ઝિક્યુશન અને કોસ્ટ ફોકસ સાથે સ્થિર કિંમતની સિગારેટ EBIT ને સપોર્ટ મળશે. મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને વેલ્યુ એડેડ પોર્ટફોલિયોમાં રોકાણ સાથે પેપર બિઝનેસને સપોર્ટ મળશે. FY23 માં રેવેન્યુ અને માર્જિનમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કેપેક્સની વાર્ષિક એવરેજ ₹3000-3500 કરોડ રહી.

અશોક લેલેન્ડ પર JP મૉર્ગન

બધા સમાચાર

+ વધુુ વાંચો