Get App

Budget 2023: બજેટ બાદ જાણો નિષ્ણાતોની ટૉપ બજેટ પિક્સ

આગળ જાણકારી લઈશું ટર્ટલ વેલ્થના રોહન મહેતા, અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Feb 02, 2023 પર 12:29 PM
Budget 2023: બજેટ બાદ જાણો નિષ્ણાતોની ટૉપ બજેટ પિક્સBudget 2023: બજેટ બાદ જાણો નિષ્ણાતોની ટૉપ બજેટ પિક્સ

નાણાં મંત્રી નિર્મળા સીતારમણે આજે વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ઈન્કમ ટેક્સમાં થોડી રાહત મળી છે તો બીજી તરફ કેપેક્સ માટે મોટો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. સમગ્ર દિવસ માર્કેટમાં ખાસી વોલેટાલિટી સાથેનો કારોબાર જોવા મળ્યો અને SESSIONના અંતે સેન્સેક્સ સિવાયના INDEX ઘટાડા સાથે બંધ થયા. તો હવે આગળ બજેટ બાદ માર્કેટ પર આવનારા દિવસોમાં કેવી અસર થશે અને ક્યાં રોકાણ અને કમાણીની તક છે. આગળ જાણકારી લઈશું ટર્ટલ વેલ્થના રોહન મહેતા, અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના અસિમ મહેતા અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

બજેટ બાદ ટર્ટલ વેલ્થના રોહન મહેતા પાસેથી જાણે બજેટ પિક્સ -

આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

Jindal Stainless-

આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો