Get App

બજેટમાં artificial intelligence, machine learning અને Big dataના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જાહેરાત શક્ય

યૂનિયન બજેટ 2023 - સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી તંત્ર અને ઈન્ડસ્ટ્રીમાં સંકલન માટે બનાની કોશિશ કરી રહી છે. સરકાર સંકલન માટે નોડલ એજન્સી પણ બનાવશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 26, 2023 પર 12:49 PM
બજેટમાં artificial intelligence, machine learning અને Big dataના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જાહેરાત શક્યબજેટમાં artificial intelligence, machine learning અને Big dataના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જાહેરાત શક્ય

બજેટ 2023: આર્ટિફિશિલ ઇન્ટેલિજેન્સ, મશીન લર્નિંગ, અને બિંગ ડાટાના ઉપયોગને વધારો આપવા માટે બજેટમાં જાહેરાત સંભવ છે. નવી ટેક્નોલૉજીને અપનાવાની સાથે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં રોકાણ કરવા પર ઇન્સેન્ટિંવ મળી શકે છે. સીએનબીસી - બજારના સૂત્રોથી મળી જાણકારી અનુસાર સરકાર દ્વારા નેસનલ લેવલ પર સંકલન અને રેગુલેશનની સાથે સંભાવિત રિસ્કનો સામનો કરવા માટે ઇનન્ડિપેન્ડેન્ટ નૉડલ એજેન્સી પણ બનાવી શકે છે. જણાવી દઈએ કે બજેટ 2023 રજૂ થવામાં અત્યાર સુધી એક સપ્તાહના સમય બત્યો છે. આવામાં આગામી બજેટમાં સામાન્ય વ્યક્તિથી લઇને ઇન્ડસ્ટ્રી સુધી ઘણી જાહેરાતોની આશા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી ઇન્ડસ્ટ્રીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI), મશીન વર્નિંગ (ML) અને ઇન્ટરનેટ ઑફ થિંગસ (IOT) ના Adoption માટે બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. આટલુંજ નહીં સરકાર બજેટમાં SMES, સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી 4.0 માટે ઇન્સેન્ટિંવનું પણ પ્રાવધાન કરી શકે છે. સૂત્રોના અનુસાર સરકાર રોબોટિક્સના કોર R&Dમાં રોકાણ વધારવા માટે કોશિસ કરી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી તંત્ર અને ઈન્ડસ્ટ્રીમાં સંકલન માટે બનાની કોશિશ કરી રહી છે. સરકાર સંકલન માટે નોડલ એજન્સી પણ બનાવશે. જ્યારે, AI ના સંભવિત જોખમ સાથે સમાધાન કરવા માટે રેગુલેશન લાવા પર વિચાર સંભવ છે. સૂત્રોના અનુસાર સંકલન ઇન્ટેલિજેન્સના ગ્લોબલ હબ બનાવા પર ફોકસ છે. તેના માટે 2025 સુધી GDPમાં લગભગ 50 કરોડ ડૉલરનું યોગદાન મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો