Budget 2023 Expectations: દેશની નાણામંત્રી નિર્મલા સીતારમણ (nirmala Sitharaman) 1 ફેબ્રુઆરી 2023એ સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટમાં પગાર ક્લાસથી લઈને, મહિલાઓ, વડિલો તમામ માટે ઘણી આશા છે. આ વચ્ચે ખેડૂતોને નાણામંત્રી નિર્મલા સીતારમણ ખાસ ભેટ આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સમ્માન નિધી (PM kisan Samman Nidhi)રકમ વધાવી શકે છે. આ વર્ષના 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકાય છે. પીએમ કિસાન સમ્માન નિધિથી કેસાનોની ખેતિ-ખેડૂતોથી સંબંધિત નાની-મોટો ખર્ચનો સામનો કરવા મદદ મળે છે. આવામાં વધારાથી ખૂડૂતોને ખૂબ મોટી રાહત મળશે.