Get App

યૂનિયન બજેટ 2023માં ફિસ્કલ ડેફિસિટનું ટારગેટ ઘટાડી શકે છે સરકાર, જાણો સંપૂર્ણ વિગતો

Budget 2023: ખાદ્ય અને ફર્ટિલાઈઝર સબ્સિડી પર સરકારી ખર્ચમાં ઘટાડો થવાની આશા છે. કોરોના દરમિયાન ફ્રી ફૂડ પ્રોગ્રામને સરકારે બંધ કરી દીધો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2023 પર 10:27 AM
યૂનિયન બજેટ 2023માં ફિસ્કલ ડેફિસિટનું ટારગેટ ઘટાડી શકે છે સરકાર, જાણો સંપૂર્ણ વિગતોયૂનિયન બજેટ 2023માં ફિસ્કલ ડેફિસિટનું ટારગેટ ઘટાડી શકે છે સરકાર, જાણો સંપૂર્ણ વિગતો

Budget 2023: આવતા નાણાકીય વર્ષમાં ફર્ટિલાઈઝર (Fertilizer) અને ફૂડ સબ્સિડી (food Subsidy) પર ખર્ચ ઘટાડવાથી સરકાર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવામાં સરળ થઈ જશે. ગ્રામીણ વિસ્તારો પર પણ સરકારનો ખર્ચ વધારવાની આશા છે. તેનું કારણ આ છે કે આવતા વર્ષ લોકસભા ચૂટણી (loksabha Election) થવાના છે. સરકારની ફૂડ સબ્સિડી મેનેજમેન્ટ સારી રહી છે. તેનો ફાયદો સરકારને મળ્યો છે. સરકારે કોરોનાની મહામારીના દરમિયાન શરૂ કર્યા ફ્રી ફુડ પ્રોગ્રામની સબ્સિજાઈઝ્ડ પ્રોગ્રામ મર્જ કર્યો છે. તેણે પીએમ ગરીબ કલ્યાણ યોજનાને બંધ કરી દીધી છે. રિસ્ટ્રક્ચર્ડ સ્કીમના હેઠળ ડિસેમ્બર 2023 સુધી ફ્રી ખાદ્યાન્ન મળશે. તેના નાણાકીય વર્ષ 2023-24 માં સબ્સિડી પર થવા વાળો ખર્ચ ઘટાડશે.

ફિસ્કલ ડેફિસિટનો ટારગેટ ઘટાડી શકે છે સરકાર

નોમુરાએ તેની સરકારનો ખૂબ સારી પગલો બનાવ્યો છે. તેની જાણકારીથી માર્ચના ત્રણ મહિનામાં જીડીપીના 0.16 ટકા સુધી અમાંઉન્ટની વચત થઈ શકે છે. તેનાથી સરકારનો આ નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટના 6.4 ટકાના ટારગેટને પ્રાપ્ત કરવામાં સરળ થશે. સરકાર આવતા નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટના ટારેગટમાં લગભગ 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે.

રિકૉર્ડ ઉચાઈ પર પહોંચી ગયા હતા સબ્સિડી પર થવા વાળા ખર્ચ

ફર્ટિલાઈઝર સબ્સિડી પર ખર્ચ ગટવાથી પણ સરકારને ફાયદો થશે. કમોડિટીની કિંમતોમાં ઘટાડો અને બીજા દેસોમાં રૉ મટેરિયલનો ઇમ્પોર્ટના કરારથી ફર્ટિલાઈઝર પર સબ્સિડી ખર્ચમાં ઘટાડો આવાની આશા છે. આ નાણાકીય વર્ષમાં ફૂડ અને ફર્ટિલાઈઝર સબ્સિડી રિકૉર્ડ ઉચાઈ પર પહોંચી ગઈ હતી. ગત વર્ષ ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હમલા બાદ એનર્જી પ્રાઈસેઝ ખૂબ વધી ગયા હતા. તેના કારણે ઘણા કેશોમાં મોંઘવારી ખૂબ વધી ગઈ હતી.

ગ્રામીણ વિસ્તારો માટે પણ ફાળવણી વધારવાની આશા

સબ્સિડી ખર્ચમાં ઘટાડો સરકાર માટે વરગાનથી ઓછો નથી. તેનું કારણે આ છે કે લોકસભા ચૂંટણીથી પહેલાના વર્ષમાં સરકાર કેપિટલ ખર્ચ વધારવા માંગે છે. ગ્રામીણ વિસ્તારો માટે પણ તે તેના ફાળવણી વધારવામાં માંગે છે. UBS indiaના ઇકોનૉમીસ્ટ તનવી ગુપ્તા જૈનએ કહ્યું કે સબ્સિડી ખર્ચ ઓછું રહેવાથી સરકારના ગ્રામીણ વિસ્તારોથી સંબધિત સ્કીમોના માટે ફાળવણી વધારવામાં મદદ મળશે. તેમાં Mgnrega, રૂરલ હાઉસિંગ અને રસ્તા પ્રોજેક્ટથી સંબદિત સ્કીમો પણ સામેલ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો