આ વર્ષની એક મોટી ઈવેન્ટ, વચગાળાના બજેટની આપણે જાહેરાત થઇ છે. ઘણા સેક્ટર્સના ગ્રોથ, વિકાસ પર ફોકસ પર જોવા મળ્યું છે. બજેટ બાદ હવે ક્યાં કરશો રોકાણ, પોર્ટફોલિયો વધું મજબૂત બને. આગળ જાણકારી લઈશું prakashdiwan.inના પ્રકાશ દિવાન અને માર્કેટ એક્સપર્ટ જગદિશ ઠક્કર પાસેથી.