Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ટેક્સપેયર્સને એક મોટી રાહત આપી છે. તેમણે લીવ ઇનકેશમેન્ટ (Leave Encashment)ની લિમિટ 3 લાખ રૂપિયાથી વધીને 25 લાખ રૂપિયા કરી દીધી છે. તેમણે 1 ફેબ્રુઆરીને બજેટ ભાષણમાં તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અંતિમ વાર વર્ષ 2002માં લીવ ઇનકેશમેન્ટ પર ટેક્સ એગ્જેમ્પ્શનની લીમિટ 3 લાખ રૂપિયા નક્કી કરી હતી. આ નૉન- ગવર્નમેન્ટ પગાર એમ્પ્લૉઈ માટે કરી હતી. ત્યારે સરકારી એમ્પ્લૉઈ માટે સૌથી વધારે બેસિસ પે પ્રતિ મહિતા 30,000 રૂપિયા હતા. તેમણે કહ્યું કે પગારમાં વધારો જોવા મળી આ લિમિટને વધારા 25 લીખ રૂપિયા કરવાના પ્રસ્તાવ રજૂ કરી રહી છૂં.