Get App

Budget 2024: GDPને અનેક એવી ઇવેન્ટે સપોર્ટ આપ્યો-જયેશ મહેતા

જયેશ મહેતાના મતે વૈશ્વિક અનિશ્ચિતતાની તૈયારી રાખવી જોઇએ. જૂન સુધી વ્યાજ દરમાં ઘટાડો આવે તેવી શક્યતા નહીં. ડૉલર સામે રૂપિયામાં હવે 2-3 વર્ષ સુધારો આવે તેવું અનુમાન છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 24, 2024 પર 4:32 PM
Budget 2024: GDPને અનેક એવી ઇવેન્ટે સપોર્ટ આપ્યો-જયેશ મહેતાBudget 2024: GDPને અનેક એવી ઇવેન્ટે સપોર્ટ આપ્યો-જયેશ મહેતા
આગળ માર્કેટની ચાલ કેવી રેહશે અને આ વખતે બજેટથી તેમની શું અપેક્ષા છે તે જાણીશું જયેશ મહેતા પાસેથી.

જયેશ મહેતાનું કહેવુ છે કે ભારતના મેક્રો ઇકોનોમી પરિબળો ખુબ જ સારા છે. GDPને અનેક એવી ઇવેન્ટે સપોર્ટ આપ્યો. ભારતમાં મોટી ઇવેન્ટ થવાના કારણે અર્થતંત્રને સપોર્ટ મળ્યો. GDPના લક્ષ્યને પ્રાપ્ત સરળતાથી કરી શકાશે.

જયેશ મહેતાના મતે વૈશ્વિક અનિશ્ચિતતાની તૈયારી રાખવી જોઇએ. જૂન સુધી વ્યાજ દરમાં ઘટાડો આવે તેવી શક્યતા નહીં. ડૉલર સામે રૂપિયામાં હવે 2-3 વર્ષ સુધારો આવે તેવું અનુમાન છે. મેક ઇન ઇન્ડિયાની સાથે CADમાં સતત સુધારો આવશે. બૉન્ડ યીલ્ડ નીચે તરફ જરૂર આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો