Get App

Budget Pick: આ વર્ષનું બજેટ ક્યા સેક્ટરને આપશે બૂસ્ટ?, માર્કેટના નિષ્ણાતોની ટોપ બજેટ પિક્સ

આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર અને વિલિયમ ઓ નિલ ઇન્ડિયાના પવનકુમાર જૈસવાલ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 27, 2023 પર 7:03 PM
Budget Pick: આ વર્ષનું બજેટ ક્યા સેક્ટરને આપશે બૂસ્ટ?, માર્કેટના નિષ્ણાતોની ટોપ બજેટ પિક્સBudget Pick: આ વર્ષનું બજેટ ક્યા સેક્ટરને આપશે બૂસ્ટ?, માર્કેટના નિષ્ણાતોની ટોપ બજેટ પિક્સ

દર વર્ષની જેમ આ વર્ષ પમ 1 ફેબ્રુઆરીએ જાહેર થઈ રહ્યું છે. શરૂઆતમાં લો લેવલ પર જોવા મળી રહ્યું છે. પરંતુ ધીરે-ધીરે વોલેટિલીટી વધતી જોવા મળી રહી છે. ઐવા પરિસ્થિમાં સ્ટૉક સ્પેશિપિક એક્શન ઘમો મહત્વનું રહેતું જોવા મળે છે. આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ રાજન શાહ, ચોઈસ બ્રોકિંગના કુનાલ પરાર અને વિલિયમ ઓ નિલ ઇન્ડિયાના પવનકુમાર જૈસવાલ પાસેથી.

માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે હાલના સ્તરે બજારમાં ઘટાડે ખરીદી કરવાની તક બની રહી છે.

માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના શેર્સ -

આ શેરમાં 1750-1900 રૂપિયાના લક્ષ્ય માટે 1500 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

L&T-

આ શેરમાં 2320-2500 રૂપિયાના લક્ષ્ય માટે 1900 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો