સિગરેટ અને તમાકુ ઉત્પાદનો પર આબકારી જકાત અથવા NCCD ડ્યુટીમાં કોઈપણ વધારો ITC માટે નકારાત્મક રહેશે, કારણ કે તેની મોટાભાગની કમાણી સિગરેટ માંથી આવે છે. બીજી તરફ, બજેટમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ, રોજગાર સર્જન અને MSME વિકાસમાં રોકાણની અપેક્ષા છે જે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ ખર્ચ વધારવામાં મદદ કરશે.
અપડેટેડ Feb 01, 2024 પર 10:56