Union Budget 2024: દર વર્ષે દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. બજેટ દ્વારા સરકાર નાણાકીય વર્ષ (Financial Year) નો હિસાબ રજૂ કરે છે. તે ઘણી યોજનાઓ પણ જાહેર કરે છે. બજેટની રજૂઆતના ઘણા સમય પહેલા તેના દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.