Get App

TVS-BMWના પાર્ટનરશિપના 10 વર્ષ પૂરા, BMW મોટરરાડની310cc સીરીઝની 1.50 લાખની યુનિટ લૉન્ચ

ટીવીએસ મોટર કંપની અને બીએમડબ્લ્બૂ મોટરરાડની પાર્ચનરશિપે 10 વર્ષ પૂરા થઈ ગયા છે. આ ઉપલબ્ધિના સેલિબ્રેટ કરતા BMW CE 02નું પ્રાજક્શન TVS મોટરના હોસુર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં શરૂ થઈ ગયું છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2023 પર 4:46 PM
TVS-BMWના પાર્ટનરશિપના 10 વર્ષ પૂરા, BMW મોટરરાડની310cc સીરીઝની 1.50 લાખની યુનિટ લૉન્ચTVS-BMWના પાર્ટનરશિપના 10 વર્ષ પૂરા, BMW મોટરરાડની310cc સીરીઝની 1.50 લાખની યુનિટ લૉન્ચ

ટીવીએસ મોટર કંપની (TVS Motor Company) અને બીએમડબ્લ્બૂ મોટરરાડ (BMW Motorrad)એ તેમની ભાગીદારીના 10 વર્ષ પૂરા થવાની ઉજવણી કરવા માટે 6 ઓક્ટોબરે બીએમડબ્લ્બૂ મોટરરાડની 310 સીસી (BMW Motorrad 310cc) મોટરસાઇકલના 1,50,000 યુનિટ લોન્ચ કરવાની જાહેરાત કરી.

ટીવીએસ મોટર કંપની ના ડાયરેક્ટર કેએન રાધાકૃષ્ણન અને બીએમડબ્લ્યૂ મોટરરાડ હેડ માર્કસ શ્રમ દ્વારા મોટરસાઈકિલને ટીવીએસ મોટરની હોસુર ફેસિલિટીથી લૉન્ચ કરવામાં આવશે.

BMW CE 02નું ઉત્પાદન શરૂ

આ કરારને વધારો આપતા TVS મોટરના હોસુર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં BMW CE 02 નું ઉત્પાદન શરૂ થઈ ગઈ છે. રાધાકૃષ્ણે કહ્યું કે, બીએમડબ્લ્યૂ મોટરરાડ (BMW Motorrad)ની સાથે અમારી એખ દશક જુનો કરાર અનોવેશન, ક્વાલિટી, ગ્રાહક, પ્રસન્નતા અને એન્જિનિયરિંગ કોશલના સારા મૂલ્યો પર આધારિત છે સાથે, અમે ઉત્કષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યો છે અને અમે ભવિષ્યને લઇને ઉત્સાહિત છે કારણે કે અમે નવા અવસરોની શોધ ચાલૂ રાખી રહી છે અને ટૂ વ્હીલકની દુનિયામાં જે સંભવ થે તેની મર્યાદાને આગળ વઘારશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો