સીઇ ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડના સીઈઓ અને ઈડી, રોહન વર્માનું કહેવું છે કે આ ક્વાર્ટરમાં કંપનીની આવક, નફો અને એબિટડા ઓલ ટાઈમ હાઈ પર રહ્યા છે. કંપનીના ભવિષ્યના ગ્રોથ માટે ઘણા કામ ચાલી રહ્યા છે. કંપનીના મેપ એપને વાપરતા એન્ટરપ્રાઈસિસને ઓપરેશનમાં ફાયદા થઈ રહ્યા છે. EV ટૂ-વ્હિલર માર્કેટમાં કંપની સારી રીતે એન્ટ્રી કરી રહી છે.