આઈટી સેક્ટરની દિગ્ગજ ભારતીય કંપની ઈન્ફોસિસ (Infosys)માં ઓક્ટોબર 2022 થી અત્યાર સુધીમાં એટલે કે આઠ મહિનામાં ટૉપના સ્તરના 6 કર્મચારીઓએ કંપની છોડી દીધી છે. તે બધા લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હતા. આવામાં હેવ આ વાતને લઇને ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ઈન્ફોસિસ તેના પ્રોજેક્ટ પર યોગ્ય કામ કરી શકશે? એનાલિસ્ટ માટે પ્રોજેક્ટને પૂરા થનામાં મોડુ અને રૂકાવટ સૌથી મહત્વ ચિંતા બની છે. શેરોની વાત કરે તો આ મહિનામાં અત્યાર સુધી તે દોઢ ઠકા વધી લપસી ગઈ છે.

