ગૌતમ અદાણી (Gautam adani)ના ગ્રુપની કંપની અદાણી પોર્ટ (Adani ports and Special Economic Zone or Apsez) ચેન્નઈ સ્થિત તેના એન્નોર કંટેનર ટર્મિનલ (Adani Ennore Container Terminatal or AECTPL)માં 49 ટકા હિસ્સો વચ્ચે રહી છે. આ વેચાણ સ્વિટ્ઝરલેન્ડની દિગ્ગજ મેડિટેરેનિયન સિપિંગ કંપનીની એક યૂનિટને 2.47 અરબ રૂપિયા (લગભગ 2.96 કરોડ ડૉલર)માં કરી રહી છે. અદાણી પોર્ટ ભારતની સૌથી મોટી પ્રાઈવેટ પોર્ટ ઑપરેટર છે.